હેલો, દોસ્તો અમે તમારા માટે એક નવી માહિતી લઇ ને આવ્યા છીએ, થોડા સમયમાં લગ્ન ની સીઝન શરુ થવાની છે. પણ હાલ ના સમયમાં જુના લગ્ન ગીતો લોકો ને ભૂલતા જાય છે. અમે તમારા માટે પ્રાચીન લગ્ન ગીતો નો ખજાનો લઈને આવ્યા છીએ, જેની મદદથી આપડે આપણી જૂની સંસ્કૃતિ અને જુના વારસાને જીવંત રાખી શકીયે.
આપણી સંસ્કૃતિની જતન અને જાળવી રાખવા અમે તમારા માટે Application લાવ્યા છીએ જેમાં Gujarati Marrige Songs / Lagaan Geet અને ફટાણા નું Collection જે તમને ગમે ત્યાં કામ લાગશે, અને સાથે Youtube ની Link કર પણ આપેલ છે જેથી તમે ગમે ત્યાં સાંભળી શકો.
lagna geet lyrics
અમારી આ સંસ્કૃતિ અને વારસા ને જાળવી રાખવાની પહેલ ગમી હોઈ તો તમારા તમામ WhatsApp Group, Facebook પર share કરો જેથી અમને એક ઉત્સાહ વધે.
ગુજરાતી સંસ્કૃતિ તેમના પરંપરાગત લગ્ન માટે ખૂબ જ પ્રખ્યાત છે. જેમાં તેઓ ‘Lagna Geet’. સાથે દરેક ક્ષણની ઉજવણી કરે છે.
અમે તમારા માટે Gujarati Songs જાણવા માટે એક એપ બનાવીએ છીએ, ખાસ કરીને ગુજરાતી Marriage Songs, ગુજરાતી Gujarati Lagngeet ના ગીતો.
ગુજરાતી Gujarati Lagngeet/ગુજરાતી Marriage Songs એપ્લિકેશનમાં ગુજરાતી લગ્ન ગીતોનો શાનદાર Collection છે.
લગ્ન ગીત જુના
ગુજરાતી લગના ગીત | ગુજરાતી લગ્ન ગીતો એપ્લિકેશનમાં ગુજરાતી લગ્ન ગીતોનો 'ગુજરાતી લગ્ન ગીત ગીતો' તરીકેનો શાનદાર સંગ્રહ છે.
ગુજરાતીઓ તેમની કલા અને તેમની સંસ્કૃતિ માટે સૌથી વધુ લોકપ્રિય છે.
તેના માટે ઘણી બધી વસ્તુઓ પ્રખ્યાત છે પરંતુ તેમાંથી "લગ્ન ગીત" સૌથી વધુ લોકપ્રિય છે અને ગર્વથી આપણી સંસ્કૃતને સમર્પિત છે.
Gujarati Lagaan Geet Youtube Collection : Click here
દેશી લગ્ન ગીત, લગ્ન ગીત વિદાય, ગીતા રબારી ના લગ્ન ગીત, લગ્ન ગીત MP3, પ્રાચીન લગ્ન ગીત, લગ્ન ગીત લખેલા, લગ્ન ગીત pdf, લગ્ન ગીત ફટાણા, મામેરા ના લગ્ન ગીત, લગ્ન ગીત lyrics, લગ્ન ગીત જૂના, ગુજરાતી લગ્ન ગીત, ગુજરાતી લગ્ન ગીત lyrics, ગુજરાતી લગ્ન ગીત mp3, લગનનાં ગીત, લગ્ન ગીત MP3 downland, વિદાય ગીત,
App Key Features:
📯 સરળ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ
📯 એપ્લિકેશનમાં સમાવિષ્ટ તમામ 'કર્મકાંડો' માટેના ગીતો
📯 ઑફલાઇન મોડ / Offine Mode
📯 બધા ગીતો માટે ગુજરાતી ભાષા / Gujarati language for all songs
📯 80+ લગના ગીતો (ગીતો) ગુજરાતી ફોન્ટમાં
📯 ઓછી એપ્લિકેશન કદ
Lagna Geet Lyrics, Lagna Geet Gujarati PDF, Prachin Lagna Geet lyrics, Lagna Geet Gujarati Lyrics, Lagna Geet pdf, Lagna geet video, Lagna Geet Gujarati list, Nava lagna geet, Lagna Geet Gujarati mp3, vidai geet, Lagna Gujarati Geet List,
વિદાય ગીત
હાલ ધીમે ધીમે આપડી સંસ્કૃતિ વિલુપ્ત થઇ રહી છે ત્યારે આપનો વારસો જાળવવા માટે દરેક લોકો એ આની માટે પ્રયાસ કરવા જોઈએ પેહલા વિદાઈ ગીત નું ખુબ મહત્વ હતું હાલ એ ઓછું થઇ ગયું છે ત્યારે અમે તમારા માટે વિદાઈ ગીત ની Colletction લઇ ને આવ્યા છીએ
Gujarati Vidai Geet : Click here
આ એપનો ઉપયોગ કરીને તમે તમારા ખિસ્સામાં સંખ્યાબંધ લગ્નગીતો સરળતાથી લઈ જઈ શકો છો અને ગમે ત્યારે ગમે ત્યાં ગુજરાતીમાં ગુજરાતી લગ્ન ગીતો સરળતાથી વાંચી શકો છો.