હાલ IND અને WI વચ્ચે 5 મેચો ની T20 સિરીઝ ચાલી રહી છે. જેમાં હાર્દિક પંડ્યા કેપ્ટન છે અને ઘણા વરિષ્ઠ ખેલાડી રોહિત, કોહલી અને જાડેજા જેવા ખેલાડી ને આરામ આપવામાં આવ્યો છે અને બુમરાહ, KL રાહુલ, શ્રેયશ ઐય્યર અને રીસભ પંત જેવા ખેલાડી ફિટ નથી.
IND vs WI 3rd T20: આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની આજે ત્રીજી T20 છે જો આજે ભારત હારી જશે તો સિરીઝ હારી જશે. અને આજે જો જીતેશ જો સિરીઝ જીતવાની આશા જીવંત રહશે.
IND vs WI 3rd T20 મેચ ક્યારે છે ?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ત્રીજી મેચ આજે સાંજે 8:00 શરુ થશે.
પ્લેઈંગ 11 માં શું ફેરફાર થશે ?
માનવામાં આવી રહ્યું છે ત્રીજી મેચ માટે ટીમમાં ઘણા ફેરફાર થઇ શકે છે.
હવે વાત કરીયે પાછળની 2 મેચ ની તો એમાં Opener એ કોઈ ખાસ કમાલ કરી શકી નથી સતત ફ્લોપ રહ્યા છે. બંને માં શુભનમ ગિલ સૌથી ખરાબ હાલત છે શુભનમ ગિલ 2 માંથી એક પણ મેચ માં સારું પ્રદશન કરી શક્યો નથી. તો બની શકે કે ઓપનિંગ જોડી માં પહેલો ફેરફાર જોવા મળી શકે છે.
હવે વાત કરીયે બીજા ફેરફાર ની તો ભારત તરફથી ડેબ્યુ કરનાર મુકેશ કુમાર પણ પ્રથમ 2 મેચ માં કઈ ખાસ કમાલ કરી શકીયો નથી તેની તેના સ્થાને બીજા ઝડપી બોલર ને તક મળી શકે છે. જેમાં આવેશ ખાન ને આ તક મળી શકે છે.
ત્યાર બાદ રવિ બિશ્નોઇ નું સ્થાન કપાઈ શકે છે અને એના સ્થાને ફરી કુલદીપ યાદ આવી શકે છે જેને પ્રથમ મેચમાં પણ સારું પ્રદશન કર્યું હતું. એવી આશા છે કે કુલદીપ અને ચહલ આજની મેચમાં સાથે રમતા જોવા મળશે.
યશસ્વી જયસ્વાલ ને તક મળી શકે છે
આજે યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે તેવી આશા છે. પરંતુ જયસ્વાલ કોની જગ્યાએ ઇલેવનમાં જોડાશે તે મુંઝવણ ઉભી કરી રહી છે. વાસ્તવમાં ઈશાન કિશન અને સંજુ સેમસન સિવાય સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી ટી20 સિરીઝમાં સારું પ્રદશન કરી શક્યો નથી. આવી સ્થિતિમાં જોવાનું રહેશે કે જો જયસ્વાલ આજે રમે છે તો બહાર કોને બેસાડવામાં આવશે. એવી આશા છે કે સેમસનને બહાર બેસાડવામાં આવશે.
3rd T20માં India ની સંભવિત Playing XI
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), સંજુ સેમસન (WK), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર
અન્ય ખેલાડી
ઉમરાન મલિક, ઈશાન કિશન (wk), રવિ બિશ્નનોઇ, આવેશ ખાન
તમારા માટે કોને મોકો આપવો જોઈએ Comment માં અમને જરૂરથી જણાવજો