દુલ્હન બાઇક પર ઉભા રહીને પેવેલિયનમાં ભવ્ય એન્ટ્રી લીધી, વીડિયો જોયા બાદ લોકોએ કહ્યું- "આ કેવી વિધિ છે?"

Funny Marrige : Dulhan Entry on Bike


હાલ લોકો પોતાના લગ્ન માં કંઈક ને કંઈક નવું કરતા હોઈ છે, જેમાં ઘણી વાર વરરાજા અથવા જાનેયા અથવા વધુ પક્ષ ના લોકો કૈક નવું કરવા ની લ્હાય લગ્ન ને એક મનોરંજન નું એક સાધન બનાવી દીધું છે, આજે અમે એવા લોકો ની ભરમાર લઇ ને આવ્યા છીએ પોતના લગ્ન ને કંઈક અલગ કે યુનિક કરવાની લ્હાય સમાજ સામે ઈજ્જત ના પોતાના માતા અને પિતાની આબરૂ ધજાગરા કરતા જોવા મળે છે.



વરરાજા કંઈક જાનમાં અલગ અલગ કરતા હોઈ છે જેમાં પેહલા ગાડા માં જાન લઇ ને આવતા ત્યાર બાદ, બસ, કાર, ઘોડા અને હવે હાથી પર આવે છે, પણ આજે અમે એક એવી કન્યા ની વાત કરીએ જે માંડવે બાઈક પર ઉભી ઉભી આવે છે. 


લગ્નનો વાયરલ વીડિયોઃ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થાય છે, જેમાંથી કેટલાક ખૂબ જ ફની હોય છે. આજકાલ સોશિયલ મીડિયા પર લગ્નના ફની વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક દુલ્હન બાઇક પર ઉભા રહીને લગ્નમંડપમાં પ્રવેશી રહી છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @patel__palak__58 હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આના પર લોકો ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે, એક યુઝરે લખ્યું, આ કેવા પ્રકારની વિધિ છે?, બીજા યુઝરે લખ્યું, પગપાળા જવાનું સારું હોત.



તમને આ વિધિ કેવી લાગી Comment જરૂરથી કરજો.