હાલ ના સમયમાં સોશ્યિલ મીડિયા આપણને દરેક વસ્તુ થી અવગત કરાવે છે જેમાં સારું અને ખરાબ દરેક પ્રકારનું આપણે પિરસવામાં આવે છે પણ આજે એક એવી બાળકીની વાત લઇ ને આવ્યા છીએ બાળકી ને કુત્રિમ પગ લગાડી ને સ્કૂલ ગઈ ત્યારે તેના સાથી મિત્રો ને તેનું સ્વાગત કરતા Camera માં ભાવુક દ્રશ્ય કેદ થયા હતા.

કુત્રિમ પગ પહેરીને પહેલીવાર શાળાએ ગઈ છોકરી


વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીયે છીએ કે એક બાળકીને પગ નથી એક પગ નથી અને તે પોતાના બીજા કૃત્રિમ પગ સાથે શાળાએ જાય છે. બાળકીને જોયા પછી તેના બધા સાથી મિત્રો એની નજીક આવે છે અને એક પછી એક તેનું સ્વાગત કરતા નજરે પડે છે.

સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે (Social Media Viral Videos), જેને જોયા પછી દિલ ધ્રાસ્કો પડી જાય છે આપણે એમ લાગે આવી નાનકડી દીકરીને ભગવાને આટલું બધું દુઃખ કેમ આપ્યું હશે. 

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળકી કૃત્રિમ પગ સાથે ચાલે છે. તે શાળાએ પહોંચતા જ તેના મિત્રો તેને ફરતેથી ઘેરી લે છે. ત્યારે જ જે ઘટના બને છે તને જોઈને હૃદય સ્તબ્ધ થઈ  જાય છે. સોશિયલ મીડિયા પર આ વિડિયો જોયા બાદ લોકો સંપૂર્ણપણે શૉક  થઈ ગયા અને આ વિડિઓ વારંવાર share કરી રહ્યા છે.

 વસ્તુ મૂકી ને ભૂલી જાવ છો ? હોઈ શકે આ બીમારી  : Click here

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક બાળકીને પગ નથી. તે કૃત્રિમ પગ સાથે નિશાળે જાય છે. આ દીકરીને જોયા પછી તેના સાથી મિત્રો તેની પાસે આવે છે અને એક પછી એક તેનું Welcome કરે છે. આ વીડિયો જોયા પછી ઘણા લોકો આ ભાવુક દ્રશ્ય જોઈ પોતાની જાતને કોમેન્ટ કરતા રોકી શકતા નથી. થોડા જ સમય માં વિડિઓ ટ્રેન્ડ થઈ ગયો.આ વીડિયો buitengebieden નામના ટ્વિટર વપરાશ કરતા એ Social Media પર શેર કર્યો છે. આ વીડિયોને 94 લાખથી વધુ લોકો એ જોયો છે. તે જ સમયે, આ વીડિયો પર 2 લાખથી વધુ લોકો ને આ પસંદ કરી લાઈક્સ કરી છે. આ વીડિયો પર 25 હજારથી વધુ લોકોની Comment પણ જોવા મળી રહી છે.

કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે આ વીડિયો દિલને સ્પર્શી જાય એવો છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય એક વપરાશકર્તાએ લખ્યું છે કે મેં આખી જિંદગીમાં આવો Cute વીડિયો જોયો નથી. ખરેખર આ નાના બાળકો માં પણ ખુબ જ મોટાઈ દેખાઈ.