આયુર્વેદમાં ઘણા જડીબુટ્ટીઓ અને ફળ છે જેમાં ગમે તેવા હતીલા રોગો ને કરે છે દૂર આજે અમે એવા જ એક ફળ ની વાત લઇ ને આવ્યા છીએ જે તમને કેન્સર, હૃદય ને લગતી બીમારી, રોગપ્રતિકારક શક્તિ, મગજ અને વજન ને કંટ્રોલ રાખવામાં કરશે મદદ.



Olives Health Benefits

Olives Health Benefits: આયુર્વેદમાં કેટલાય ફળોનો ઉલ્લેખ છે, જેના સેવનથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદા થાય છે. આવું એક ફળ છે. ઓલિવ અથવા જૈતૂન. ભારતમાં આ ફળ ભલે ભાગ્યેજ મળતું હોય, પણ તેના સ્વાસ્થ્યના અગણિત ફાયદા છે. આપને જણાવી દઈએ કે, હાલમાં ઓલિવ ઓયલની માફક તેના ફળની પણ ખૂબ ડિમાન્ડ છે. આ કાળા-લીલા ફળનો ઉપયોગ પિઝ્ઝા, સલાડ અને સેન્ડવિચ જેવી વસ્તુઓમાં મોટા પાયે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ફળ ખાવામાં તો ટેસ્ટી હોય છે, સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખૂહ હેલ્દી છે. આ લીલા-કાળા ફળ કેન્સરથી લઈને મોટાપા સુધીમાં કારગાર સાબિત થાય છે. આો બલરામપુર ચિકિત્સાલય લખનઉના આયુર્વેદાચાર્ય ડો. જિતેન્દ્ર શર્મા પાસેથી જાણીએ તેના સ્વાસ્થ્ય લાભ.


Olives/ઓલિવ/જૈતૂન Health Benefits

Immunity Boost કરે - લીલા-કાળા ઓલિવ એન્ટી ઓક્સીડેંટ્સનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. સાથે જ આ ફળ ફ્રી રેડિકલ ડેમેજને સુરક્ષા આપે છે. એન્ટીઓક્સિડેંટ્સથી ભરપૂર ઓલિવે સેવનથી સ્કિન હેલ્દી રાખે છે. સાથે જ એન્ટી એજિંગ ઈફેક્ટ્સની મદદથી સ્કિનને લાંબા સમય સુધી યુવાન અને ચમકદાર રાખે છે. 

Reduces obesity - વધતા વજનને ઘટાડવામાં ઓલિવના લીલા અને કાળા ફળ ખૂબ જ અસરદાર માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, આ ફળના સેવનથી મેટાબોલિઝમને વધારવામાં મદદ મળે છે અને વેટ લોસ પણ થાય છે. 

Keeps the heart healthy  - ઓલિવના સેવનથી હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ખતમ થાય છે. આપને જણાવી દઈએ કે ઓલિવ ઓયલમાં હેલ્દી ફૈટ્સ હોય છે, જે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદગાર માનવામાં આવે છે. 

Beneficial for the brain - આતો આપણે બધા જાણીએ છીએ કે ઓલિવના સેવન કરવાથી ડાઈઝેશન સારુ થાય છે. પણ આ ફળ બ્રેન માટે તે ખૂબ જ ચમત્કારી હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી તણાવ ઘટાડવાનું કામ કરે છે અને સારુ ફીલ કરવામાં મદદ કરે છે. 

Prevents Cancer  - જૈતૂનનું તેલ આંતરડામાં થતાં કેન્સરથી બચાવવામાં મદદ કરશે. આ ઉપરાંત જૈતૂનના તેલમાં કેલ્શિયમની ખૂબ જ વધારે માત્રા હોય છે. એટલા માટે ભોજનમાં તેનો ઉપયોગ અથવા અન્ય રીતથી તેને આહારમાં લેવાથી ઓસ્ટિપોયોરોસિસ જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે.

મિત્રો Comment કરી ને જરૂર જણાવજો આ ફળ તમે ક્યારેપણ ખાધું છે ? સામાન્ય રીતે આ તમને Pizza ની માથે Toping કરેલું જોવા મળે છે.